અમરેલીના ચાંદગઢમાં 17 જાનૈયાએ ચાલતી પકડી

Share with:


Read Time:4 Second

મંજૂરી વગર સમૂહલગ્ન યોજાતા પોલીસ આવી, આયોજક વિરૂદ્ધ ફરિયાદ.અમરેલીના ચાંદગઢ ગામે આજે 17 યુગલના સમૂહલગ્નનું આયોજન હતું. પોલીસ દોડી આવતા 17 જાન લીલાતોરણેથી પાછી ફરી.

આયોજકે સમૂહલગ્નની પોલીસ પાસેથી મંજૂરી લીધી નહોતી.પોલીસે આયોજક વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી.પોલીસ આવતા જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સમૂહલગ્નમાં આવેલા લોકોની રસોઈ રઝળી પડી.સમૂહલગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યા,બંને પક્ષોના થઈ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

Scan QR Code & know Reporter
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published.

Live Internet News 0544 Shahfakhir Hanif Mohammad Previous post Live Internet News 0544 Shahfakhir Hanif Mohammad
Next post સફાઇ કામદારોની ચાલી રહેલી હડતાળે શનિવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું