ઘોડાસર હનુમાનજી મંદિર ખાતે વિનામૂલ્ય રામ નામ લખવા ની ચોપડી બોલપેન સાથે વિતરણ કરવાનો સમારંભ

ઘોડાસર હનુમાનજી મંદિર ખાતે વિનામૂલ્ય રામ નામ લખવા ની ચોપડી બોલપેન સાથે વિતરણ કરવાનો સમારંભ

Share with:


Read Time:7 Second
ઘોડાસર હનુમાનજી મંદિર ખાતે વિનામૂલ્ય રામ નામ લખવા ની ચોપડી બોલપેન સાથે વિતરણ કરવાનો સમારંભ

આજે સવારે દસ વાગ્યાના સુમારે ઘોડાસર હનુમાનજી મંદિર ખાતે વિનામૂલ્ય રામ નામ લખવા ની ચોપડી બોલપેન સાથે વિતરણ કરવાનો સમારંભ ગોઠવવામાં આવ્યો હતો તેમાં ખાસ જણાવવાનું કે જેરામ નામ લખવા ની ચોપડી લઈ જાય તેમનું નામ અને મોબાઈલ નંબર સાથે આપવામાં આવશે અને ચોપડી માં રામરામ લખાઈ ગયા પછી અધૂરી હોય કે પુરી હોય તેને જમા કરાવવાની રહેશે આ બધી ચોપડીઓ જમા કરાવેલી અમે ભાવનગર રામ મંદિર ખાતે ભદ્ર આવીશું પધરાવવામાં આવશે આ બધા સેવા કરવાવાળા અમારા સહયોગીઓ દ્વારા અમે પોતાનો ફાળો એકત્ર કરીને અત્યારે 7000 ચોપડી નો શરૂઆત કરી છે અને અમારો પ્રોજેક્ટ આગળ લઈ જવા માટેની બધા સુંદરકાંડ પરિવાર સાથે અને અમર એક તેમની સાથે જોડાયેલો પરિવાર પણ પ્રાર્થના કરે છે કે આને આંબા ની જેમ ત્રણ વર્ષમાં સેવા કરવા માટે કેરીઓ આપતો થાય જય સીયારામ જય હનુમાન

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published.

Tulsi Vivah 15.11.2021 Previous post Tulsi Vivah 15.11.2021
Next post Home Minister Mr. Harsh Sanghvi at Gurudwara Gruru Nanak Darbar Maninagar Ahmedabad.