તા.૧૩-૯-૨૦૨૧ ગાયત્રી પરિવાર નારણપુરા મહિલા મંડળની બહેનો દ્વારા નારણપુરા નવાવાડજ વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન ૧૧૧થી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞના અંતે ગાયત્રી દિપયજ્ઞ દ્વારા પરિપૂર્ણતા

તા.૧૩-૯-૨૦૨૧ ગાયત્રી પરિવાર નારણપુરા મહિલા મંડળની બહેનો દ્વારા નારણપુરા નવાવાડજ વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન ૧૧૧થી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞના અંતે ગાયત્રી દિપયજ્ઞ દ્વારા પરિપૂર્ણતા

Share with:


Read Time:7 Second

ગાયત્રી પરિવાર નારણપુરા મહિલા મંડળની બહેનો દક્ષાબેન પટેલ, મધુબેન પટેલ, કુમુદબેન પરમારના સહયોગથી પવિત્ર શ્રાવણ માસ અને ગણેશોત્સોવ દરમ્યાનમાં નારણપુરા, નવાવાડજ વિસ્તારમાં ગાયત્રી યજ્ઞ ૧૧૧ થી વધુ ઘરોમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારની પ્રેરણા – આદેશાનુસાર ગૃહે ગૃહે ગાયત્રીયજ્ઞ અભિયાન અંતર્ગત વાતાવરણ શુધ્ધિકરણ, સ્વાસ્થય સંવર્ધન,, પ્રાણીમાત્રનું કલ્યાણ,કોરોના મહામારીનું શમન થાય સૌને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવનની પ્રાપ્તિ થાય તેવી શુભકામના સાથે ગણેશજીનું સ્થાપન ષોડશોપચાર પૂજન વિધિ ગાયત્રી દિપયજ્ઞ દ્વારા રવિ એવન્યુ નવાવાડજ ખાતે પરિપૂર્ણ કર્યા હતા તેમ ગાયત્રી પરિવાર નારણપુરાના કનુભાઈ પટેલે જણાવ્યું હતું 🌹👏

મિત્ર મિલન સોસાયટી મીરામ્બિકારોડ નારણપુરા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published.

Previous post Chaliho Saheb Puran Ahute Mahotsav puje Rajavir Mandir Kubernagar.Vijaybhai Jumrani.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને દહેગામ શહેર, તાલુકા ભારતીય જનતા પાર્ટી ના સંયુક્ત પ્રયાસ Next post અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને દહેગામ શહેર, તાલુકા ભારતીય જનતા પાર્ટી ના સંયુક્ત પ્રયાસ