🙏🌹 માઁ ખોડીયાર ની પરમ કૃપા🌹🙏
ડભોઇ મુકામેના પસંદગી મેળાને માઁ ખોડીયાર ના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થયા છે. અત્યાર સુધીમાં ઘણા બધા દીકરા દીકરીઓના સગપણ થઈ ચૂક્યા છે.
ગોધરા ના શ્રીમાન રાણા રાજેશભાઈ કનૈયાલાલ (રિટાયર્ડ આર્મી .)કે જેઓ 1999 ના કારગીલ યુદ્ધમાં ભારતના એક આર્મી ચીફ તરીકે કારગીલ યુદ્ધના મેદાનમાં સામેલ હતા . તેઓશ્રીના દીકરા ચિ. સ્નેહકુમાર હાલ લંડન (UK)( ડભોઇ પસંદગી મેળા વિદેશ વિભાગ ક્રમાંક નંબર 20. )ની સગાઈ. ડભોઇના શ્રીમાન નારાયણભાઈ હિંમતભાઈ રાણાની દીકરી શ્રીમતી કોમલબેન નરેશભાઈ રાણાની દીકરી સ્વાતિ (ડભોઇ પસંદગી મેળા ક્રમાંક નંબર 49. )સાથે થયેલ છે તે બદલ આ બંને યુગલ જોડા ને અને આ બંનેના પરિવારના તમામ સભ્યોને 24 ગામ રાણા સમાજ (1986)ટીમ ના તમામ સભ્યો તથા જય માતાજી જીવનસાથી ગ્રુપના તમામ એડમીન શ્રી ઓ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આ યુગલ જોડાના સુખમય જીવન માટે માતાજીને પ્રાર્થના કરીએ છીએ.
પ્રમુખશ્રી પરેશભાઈ એસ રાણા
24 ગામ રાણા સમાજ (1986,) ટીમ
પ્રમુખશ્રી દીપિકાબેન. ડી. રાણા
24 ગામ રાણા સમાજ મહિલા પાંખ .
તથા સમગ્ર 24 ગામ રાણા સમાજ ટીમના તમામ સભ્યો…
🙏🌹 માઁ ખોડીયાર સદા સહાયતે🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏
🙏🌹માઁ ખોડીયાર અનેક ઉપકારો છે તમારા . આભાર વ્યક્ત કરવા મારી પાસે શબ્દ નથી માઁ તું કેટલી દયાળુ છે.🙏 પસંદગી મેળા વખતે પણ સમગ્ર ગુજરાતમાં વાવાઝોડું થયું બધે વરસાદ થયા પણ ડભોઇમાં માઁ તમોએ વરસાદ કે વાવાઝોડું પણ ના આવવા દીધું અને ખૂબ સફળતા અપાવી છે.
માઁ તમારા આશીર્વાદ થી ઉમરેઠ ના શ્રીમાન સંજયભાઈ તથા મીનાબેન ના દીકરા હિરેન (પસંદગી મેળા ક્રમાંક નંબર 123 )ની સગાઈ કપડવંજ ના શ્રીમાન કનૈયાલાલ તથા પ્રીતિબેન ની દીકરી ડોક્ટર જાગ્રવિ (ક્રમાંક નંબર .4) સાથે થયેલ છે. તે બદલ 24 ગામ રાણા સમાજ(1986,) ની સમગ્ર ટીમ તથા જય માતાજી જીવન સાથી ગ્રુપના તમામ એડમીન શ્રીઓ આ યુગલ જોડા ને તથા આ બંનેના પરિવારને હૃદય પૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને તેઓના સુખમય જીવન માટે માતાજીને પ્રાર્થના કરીએ છીએ.
પ્રમુખશ્રી પરેશ. એસ. રાણા 24 ગામ રાણા સમાજ.
પ્રમુખશ્રી દીપીકાબેન .ડી. રાણા 24 ગામ રાણા સમાજ મહિલા પાંખ.
🙏માઁ ખોડીયાર સદા સહાયતે🙏
🙏🌹🙏માઁ ખોડીયાર તમારી કૃપા અપરંપાર છે🙏🌹🙏
ડભોઇના શ્રીમાન શૈલેષભાઈ રમણભાઈ રાણા અને રેખાબેન રાણા ના દીકરા કુંજ રાણા પસંદગી મેળા ક્રમાંક 333 ની સગાઈ જેતપુર પાવી ના શ્રીમાન રાજુભાઈ રાણા અને શીલા બેન રાણાની દીકરી હેતલ રાણા પસંદગી મેળા ક્રમાંક નંબર 44 સાથે થયેલ છે તે બદલ સમગ્ર 24 ગામ રાણા સમાજ (1986) ટીમના તમામ સભ્યો તથા જય માતાજી જીવનસાથી ગ્રુપના તમામ એડમિન શ્રી ઓ આ યુગલ જોડાને તથા તેમના પરિવાર ના તમામ સભ્યો ને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ 🙏અને તેઓના સુખમય જીવન માટે માઁ ખોડીયાર ને પ્રાર્થના કરીએ છીએ..
🙏🌹 માઁ ખોડીયાર સદા સહાયતે🌹🙏
પરેશ .એસ. રાણા પ્રમુખશ્રી 24 ગામ રાણા સમાજ
દીપીકાબેન .ડી. રાણા પ્રમુખશ્રી મહિલા પાંખ.. 24 ગામ રાણા સમાજ.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🌹🙏માઁ ખોડીયાર ના આશીર્વાદથી ડભોઇ મુકામેના પસંદગી મેળા ને ખુબ ખૂબ સફળતા પ્રાપ્ત થઈ છે. પસંદગી મેળાથી આજ દિન સુધીમાં ઘણા બધા દીકરા દીકરીઓનું જીવન બની ગયું છે અત્રે પસંદગી મેળા ના ક્રમાંક નંબર 26
રાજકોટના મુકેશભાઈ રાણા ની દીકરી ની સગાઈ પસંદગી મેળાના ક્રમાંક નંબર 54 વડોદરા ના વિપુલભાઈ રાણા ના દીકરા યશ કુમાર સાથે થયેલ છે જે ખૂબ જ ખુશીની વાત છે
🙏🌹જય માતાજી જીવન સાથી ગ્રુપ ના તમામ એડમીન શ્રી ઓ અને 24 ગામ રાણા સમાજ( 1986) ની સમગ્ર ટીમના તમામ સભ્યો આ યુગલ જોડાને અને તેઓના પરિવારના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન સાથે તેઓના સુખમય જીવન માટેની શુભકામના પાઠવીએ છીએ. 🙏🌹માઁ ખોડીયાર સદા સહાયતે🙏🌹
પરેશ એસ રાણા પ્રમુખશ્રી 24 ગામ રાણા સમાજ
દીપિકાબેન ડી રાણા પ્રમુખશ્રી મહિલા પાંખ 24 ગામ રાણા સમાજ.
તથા 24 ગામ રાણા સમાજની સમગ્ર ટીમ🙏🌹🙏🌹🙏🌹🙏🌹
🙏🌹માઁ ખોડીયાર ની કૃપા અપરંપાર છે🙏 માઁ ની અમી નજરથી ભરૂચ ના રાણા નવીનચંદ્ર અને રેશમાબેન ના દીકરા ચિત્રાંગ ડભોઇ પસંદગી મેળાના ક્રમાંક નંબર 500 ની સગાઈ ગાંધીનગર રહેતા સ્વ. રાણા નરેશભાઈ તથા જયશ્રીબેન ની દીકરી યેષા ડભોઇ પસંદગી મેળા ક્રમાંક નંબર 38 સાથે થયેલ છે.
તે બદલ 24 ગામ રાણા સમાજ(1986) ની સમગ્ર ટીમ અને જય માતાજી જીવનસાથી ગ્રુપના તમામ એડમીન શ્રીઓ આ યુગલ જોડા ને તથા આ બંનેના પરિવારજનોને હૃદય પૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને તેઓના સુખમય જીવન માટે
માતાજીને પ્રાર્થના કરીએ છીએ.
🌹માઁ ખોડીયાર સદા સહાયતે🌹
પ્રમુખશ્રી પરેશ .એસ. રાણા, 24 ગામ રાણા સમાજ
દીપીકાબેન. ડી. રાણા પ્રમુખશ્રી મહિલા પાંખ 24 ગામ રાણા સમાજ🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
🙏🌹🌹🌹🌹🌹🌹🙏માઁ ખોડીયાર ની પરમ કૃપાથી રાજપીપલાના રહેવાસી શ્રીમાન હસમુખભાઈ મણીલાલ રાણા ની સુપુત્રી અંજલિબેન પસંદગી મેળા ક્રમાંક નંબર 40 ની સગાઈ મૂળ પાવી જેતપુર ના અને હાલ વડોદરા રહેતા જગદીશભાઈ ગોવિંદભાઈ રાણા ના દીકરા પવનકુમાર જેમનો પસંદગી મેળા ક્રમાંક નંબર 271 સાથે થયેલ છે તે બદલ જય માતાજી જીવનસાથી ગ્રુપ તથા 24 ગામ રાણા સમાજ ની સમગ્ર ટીમ આ યુગલ જોડા ને તથા આ બંનેના પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન સાથે તેઓના સુખમય જીવન માટે માતાજીને પ્રાર્થના કરીએ છીએ.🙏🌹🙏🌹🙏🌹
🌹પ્રમુખશ્રી પરેશભાઈ. એસ .રાણા.🌹 🌹24 ગામ રાણા સમાજ.🌹🌹
———–
મા ખોડીયાર ની પરમ કૃપાથી મૂળ ડભોઇના અને જરોદ માં રહેતા શ્રીમાન અજયભાઈ રાણાના દીકરા સાગર કુમાર ,પસંદગી મેળા ક્રમાંક નંબર 35ની સગાઈ વડોદરાના ભાસ્કરભાઈ રાણા ની દીકરી હેમાંગીની ક્રમાંક નંબર 83 સાથે થયેલ છે તે બદલ જય માતાજી જીવનસાથી ગ્રુપ તથા 24 ગામ રાણા સમાજ ની સમગ્ર ટીમ આ યુગલ જોડા ને તથા આ બંનેના પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન સાથે તેઓના સુખમય જીવન માટે માતાજીને પ્રાર્થના કરીએ છીએ.🙏🌹🙏🌹🙏🌹
———————–
Success of Dabhoi’s Rana Samaj Aparnit Sammelan. Success Couple.
જય રાણા સમાજ.
માં આધ્ય શક્તિ આઈ ખોડીયાર ના આશીર્વાદથી 24 ગામ રાણા સમાજની(1986) સમગ્ર ટીમ દ્વારા તારીખ 25 /5 /2025 ને રવિવારના રોજ ડભોઇ મુકામે અપરણિત મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં પોતાના જીવન સાથીની પસંદગી કરવા માટે સમગ્ર ભારત ભરનાં રાણા સમાજના લગ્ન ઈચ્છુક 938 જેટલા યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. ઘણા બધા યુવકો યુવતીઓના જીવન જોડાઈ રહ્યા ના શુભ શુભ સમાચારો આવી રહ્યા છે તે પૈકીનું તારીખ 07/06/25 ડભોઇ મુકામેના શ્રી મહેશભાઈ રાણા ની દીકરી ઉમેદવારી ક્રમાંક નંબર. 132 તનુશ્રી ની સગાઈ માકણીના રહેવાસી શ્રી ગોપાલ કૃષ્ણ ના દીકરા અંકિતકુમાર ઉમેદવારી ક્રમાંક 148 સાથે થયેલ છે તે બદલ 24 ગામ રાણા સમાજની (1986) ની સમગ્ર ટીમ તથા જય માતાજી જીવનસાથી ગ્રુપ ના તમામ એડમીન શ્રીઓ આ યુગલ (જોડા)ને ખૂબ ખૂબ અભિનંદન સાથે તેમના સુખમય જીવન માટેની શુભકામનાઓ પાઠવે છે.
જય માતાજી.