યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા દ્વારા આસો નવરાત્રી ગાયત્રી મંત્ર જાપ, લેખન અને ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાન ની પૂર્ણાહૂતિ નિમિત્તે તા.૧૭-૧૦-૨૦૨૧ રવિવારે સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાનમાં સિંદૂર પાર્ટી પ્લોટ,પ્રગતિનગર, નારણપુરા ખાતે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ તેમજ લાયન્સ કલબ ઓફ જોધપુર હીલના સહયોગથી નિ:શુલ્ક વિવિધ રોગ નિદાન શિબિરનું આયોજન કરાયું છે જેમાં અમદાવાદ મહાનગરના મૅયરશ્રી કીરીટભાઇ પરમાર ડે. મૅયરશ્રી ગીતાબેન પટેલ, નવરંગપુરા મ્યુ.કાઉન્સીલર આશાબેન બ્રહ્મભટ્ટ તેમજ ન્યુઝ ૯ ઇન્ડિયા ડીરેકટર શ્રી વિનોદભાઈ મોદી અને લાયન્સ ક્લબના પ્રમુખ હોદ્દેદારો ગાયત્રી પરિવારના સાધકો પરિવારજનોની ઉપસ્થિત રહેશે
યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા દ્વારા ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ
Worldwide Views: 641

Read Time:1 Minute, 7 Second