કોહલી-રાહુલ વચ્ચે મેદાનમાં ફરી ‘બબાલ’, પછી જે થયું તે જોઇને ચોંકી જશો!

Worldwide Views: 163
0 0

Read Time:1 Minute, 6 Second

રવિવારે RCB અને દિલ્હી વચ્ચે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચમાં એક મોટો વિવાદ સામે આવ્યો. ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને કે.એલ. રાહુલ વચ્ચે મેદાન પર ઉગ્ર દલીલ જોવા મળી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બંને ખેલાડીઓ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા કારણ કે બંને ઘણીવાર ભારતીય ટીમ અને IPLમાં એકબીજા પ્રત્યે આદર દર્શાવતા જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ, વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વિરાટ કોહલીના રન લેવાની રીત પર રાહુલે નારાજગી વ્યક્ત કરી. ત્યારપછી, કોહલી વિકેટ પાછળ ગયો અને કે.એલ. રાહુલ સાથે દલીલ કરતો જોવા મળ્યો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

કોહલી-રાહુલ વચ્ચે મેદાનમાં ફરી ‘બબાલ’, પછી જે થયું તે જોઇને ચોંકી જશો!

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *