તા.૨૩-૭-૨૦૨૫ લાયન ગિરીશ પટેલ ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન એન્વાયરમેન્ટ અને ઇવેન્ટના જન્મદિને તેમના પરિવાર દ્વારા જીવન સંધ્યાશ્રમ,નારણપુરા ખાતે ગાયત્રી દિપયજ્ઞ,મેડિકલ કેમ્પ,સુરૂચી ભોજન,ગીત સંગીત વિવિધ કાર્યક્રમ સાથે લાયન્સ ક્લબ ઓફજોધપુરહિલ-ફોર્ટ-નોબલ-ગાયત્રી પરિવાર નારણપુરા-જીવનસંધ્યાશ્રમના ઉપક્રમે ભવ્ય ઉજવણી હર્ષોત્સાહભર કરવામાં આવી હતી

Worldwide Views: 274
0 0

Read Time:2 Minute, 5 Second

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ,ફોર્ટ અને નોબલ,જીવન સંધ્યા સીનીયર સીટીઝન હોમ અને ગાયત્રી પરિવાર નારણપુરાના સંયુક્ત ઉપક્રમે લાયન ગિરીશ પટેલ ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન એન્વાયરમેન્ટ અને ઇવેન્ટના જન્મદિન પ્રસંગે તેમના પરિવાર દ્વારા,તારીખ:- 23 જુલાઈ,સ્થળ:- જીવન સંધ્યા સિનિયર સિટીઝન હોમ,અંકુર,નારણપુરા.બપોરે 2.30 pm.થી 6.00pm. ગાયત્રી પરિવાર દ્વારા દીપ યજ્ઞ. બપોરે 2.30 pm.થી 6.00pm. સર્વ રોગ નિદાન કેમ્પ અને એક્યુપ્રેશર કેમ્પ.બપોરે 4.00pm. વૃક્ષારોપણ.
બપોરે 2.30pm.થી 3.00pm. સિનિયર સિટીઝન હોમમાં રહેતા વડીલોને નાસ્તો અને (ચા,કોફી,ગરમ પાપડી મરચા બિસ્કીટ )સાંજે 6.00 pm.થી 7.00pm.સિનિયર સિટીઝન હોમમાં રહેતાવડીલોને ભોજન(પાણીપુરી)સાંજે 7.00 pm.થી 7.45pm.હાજર રહેલ સૌ પરિવારને ભોજન સમારંભ.( પાણીપુરી ) રાખવામાં આવ્યું હતું જયારે 7.15 pm થી 10.00 pmમ્યુઝિકલ હન્ટ-મ્યુઝિકલ પ્રોગ્રામ( સિનિયર સિટીઝન,લાયન્સ પરિવારના મિત્રો,તથા આમંત્રિત મહેમાનો દ્વારા ગીત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. સમગ્ર કાર્યક્રમ ના સ્પોન્સરર સિ. એ. રમેશભાઈ નાગર હાજર રહ્યા. લાયન્સ ક્લબ જોધપુર હિલ-ફોર્ટ,નોબલ,ગાયત્રીપરિવારના મિત્રો,આમંત્રિતો આ ઉપરોક્ત સેવા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

તા.૨૩-૭-૨૦૨૫ લાયન ગિરીશ પટેલ ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન એન્વાયરમેન્ટ અને ઇવેન્ટના જન્મદિને તેમના પરિવાર દ્વારા જીવન સંધ્યાશ્રમ,નારણપુરા ખાતે ગાયત્રી દિપયજ્ઞ,મેડિકલ કેમ્પ,સુરૂચી ભોજન,ગીત સંગીત વિવિધ કાર્યક્રમ સાથે લાયન્સ ક્લબ ઓફજોધપુરહિલ-ફોર્ટ-નોબલ-ગાયત્રી પરિવાર નારણપુરા-જીવનસંધ્યાશ્રમના ઉપક્રમે ભવ્ય ઉજવણી હર્ષોત્સાહભર કરવામાં આવી હતી

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *