Read Time:39 Second
જય દશામાં
આવતીકાલે તારીખ ૦૩/૦૮/૨૫ ને રવિવારના રોજ દશામાંનું જાગરણ અને બપોરે ૨:૩૦ કલાકે વાઢી ફેરવવાની રાખેલ હોવાથી દરેક ભાવિક ભક્તોને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે.
વાઢી ફેરવવાનું સ્થળ :૨૯/એ, ભીમનાથ કોલોની, વિશાલનગરની સામે ઇસનપુર, અમદાવાદ.
વાઢી ફેરવવાનો સમય:બપોરે ૨:૩૦ કલાકે.
આમંત્રક : સ્વ. શ્રી સતિષભાઈ બાબુલાલ રાણા અને સહ પરિવાર.
ઇસનપુર, અમદાવાદ.
સંપર્ક નંબર : ૯૯૦૯૮૨૮૬૬૧
૯૮૨૪૦૪૯૮૫૬

