🚩સૌને જય ગણેશ 🚩
શિવસેના યુવક મંડળ અને ગણેશ મહોત્સવ કાર્યક્રમ સાથે જોડાયેલા સૌ ભાવિ ભક્તોને જણાવવાનું કે આવતીકાલે તારીખ 24 ઓગસ્ટ 2025,રવિવારના રોજ ભગવાન શ્રીગણેશના આગમન માટે D.j ના તાલે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
ભગવાન શ્રીગણેશની મૂર્તિ લેવા જવા માટે બપોરે 1:30 કલાકે જવાના છે જેમાં ફક્ત યુવાન મિત્રોએ જોડાવાનું રહેશે.જે મિત્રો મૂર્તિ લેવા માટે આવવા ઈચ્છે છે તેમને બપોરે 1:30 કલાકે મોટીગોલવાડ ચોકમાં ભેગું થવાનું રહેશે.
# સાંજે 5:30 કલાકે સરકારી બાગ,પેટ્રોલપંપ પાસેથી આપણી શોભાયાત્રા D.j ના તાલે નીકળવાની છે તો મંડળના સૌ સભ્યો અને ગણેશ કાર્યક્રમ સાથે જોડાયેલા સૌ ભક્તોએ સ્થળ પર સમયસર હાજર રહેવા સૌને નમ્ર વિનંતી છે.
🚩શોભાયાત્રા કાર્યક્રમ🚩
તા.24/8/25, રવિવાર
સમય: સાંજે 5.30 કલાકે
સ્થળ: સરકારી બાગ પાસે.
( વરસાદી વાતાવરણને ધ્યાને લઈને કોઈ નિર્ણય લેવામાં આવશે તો Msg દ્વારા જાણ કરવામાં આવશે )