કાતરા ગામે 8 પગ, 2 માથા, 2 પૂંછડી સાથેનું ભેંસનું મૃત બચ્ચુ જન્મ્યું

Worldwide Views: 609
0 0

Read Time:29 Second

પાટણ તાલુકાના કાતરા ગામે દૂધ સાગર ડેરી તથા સિદ્ધપુર સેન્ટરના પશુ ચિકિત્સક દ્વારા ભેસનું ઓપરેશન કરીને ભેસના ગર્ભમાં જ અંદર મૃત્યુ પામેલ 8 પગ, 2 માથા, 2 પૂંછડી સાથેના બચ્ચાને બહાર કાઢી ભેસનો જીવ બચાવી લીધો હતો. એવું વિચિત્ર ભેંસનું બચ્ચુ જોઈ લોકોમાં આશ્ચર્ય થયું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

કાતરા ગામે 8 પગ, 2 માથા, 2 પૂંછડી સાથેનું ભેંસનું મૃત બચ્ચુ જન્મ્યું

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *