Lions club of Ahmedabad Fort, Smit Child Education, Gayatri Pariwar Naranpura Ahmedabad Program 10.01.2026.

Lions club of Ahmedabad Fort, Smit Child Education, Gayatri Pariwar Naranpura Ahmedabad Program 10.01.2026.
Worldwide Views: 239
0 0

Read Time:1 Minute, 59 Second

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ, સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન તથા ગાયત્રી પરિવાર નારણપુરા ના સંયુક્ત ઉપક્રમે શ્રી ગુર્જર સુથાર વાડી, રાણીપ ખાતે મનો દિવ્યાંગ બાળકો વાલીઓ અને આમંત્રિત મહેમાનો સાથે પતંગ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું, આ પ્રસંગે દરેક મનોદિવ્યાંગ બાળકોને પતંગ દોરી પીપૂડા માસ્ક તલ સિંગ અને માવાની ચીકી, મમરા અને રાજગરા ના લાડુ તથા બોરનું વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમના મુખ્ય દાતા પટેલ મગનભાઈ ફુલાભાઇ, મુખ્ય મહેમાન પદે પ્રસિદ્ધ લેખક બીનાબેન પટેલ તથા મેટ્રો બુલેટિન ના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા, આ કાર્યક્રમના સહયોગી ડોક્ટર કશ્યપ પટેલ યુએસએ ના પિતાશ્રી પંકજભાઈ પટેલ હાજર રહ્યા હતા., આ કાર્યક્રમ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોએ ઉદ્ભોદન કરેલ, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાયન્સ ક્લબ ના મિત્રો તથા ગાયત્રી પરિવારના સ્વજનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના કોર્ડીનેટર લાયન વિનોદ પટેલ સેક્રેટરી લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ, લાયન ગિરીશભાઈ પટેલ ના સુપુત્ર ડૉ. કરણ પટેલ તથા ડો. મોનિકા પટેલ( કેનેડા) હાજર રહી મનો દિવ્યાંગ બાળકો સાથે ગરબા ની મોજ માણી હતી.

Dt.10-1-2026 Program for Patongavutsav manodivyang child.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Lions club of Ahmedabad Fort, Smit Child Education, Gayatri Pariwar Naranpura Ahmedabad Program 10.01.2026.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *