સ્પોન્સર ડૉ.અરુણાબેન તથા શ્વેતાંગભાઈ તરફથી સ્ટીલની ન્યુ નાસ્તા ડીશ તેમજ વિવિધ ફ્રુટ ડીશનું,ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું અને દિપ પ્રાગ્ટય ગાયત્રી મંત્રોચ્ચાર સાથે ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ- આંગણવાડીના બાળકો-આમંત્રિતોની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું.

Worldwide Views: 168
0 0

Read Time:2 Minute, 33 Second
સ્પોન્સર ડૉ.અરુણાબેન તથા શ્વેતાંગભાઈ તરફથી સ્ટીલની ન્યુ નાસ્તા ડીશ તેમજ વિવિધ ફ્રુટ ડીશનું,ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું અને દિપ પ્રાગ્ટય ગાયત્રી મંત્રોચ્ચાર સાથે ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ- આંગણવાડીના બાળકો-આમંત્રિતોની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું.

આજ રોજ તારીખ 23 ફેબ્રુઆરી 2026 સોમવારના રોજ સવારે 11:30 વાગે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટના બેનર હેઠળ આંગણ વાડીના બાળકોને
લખુડી હાઉસિંગ વસાહત
નવરંગપુર ખાતે સ્પોન્સર ડોક્ટર અરુણાબેન તથા શ્વેતાંગભાઈ પટવારી તરફથી મળેલ સ્પોન્સરશિપમાંથી સ્ટીલની 50 ન્યુ ડીશ આંગણવાડીના બાળકોને નાસ્તા માટે જરૂરી હતી તે અર્પણ કરવામાં આવી તેમજ આ બધા જ બાળકોને નાસ્તા માટે ડીસમાં તાજા ફ્રુટની ડીસ તૈયાર કરીને નાસ્તામાં આપવામાં આવી હતી આ પ્રસંગે ડોક્ટર અરુણાબેન લાયન શ્વેતાંગભાઈ પટવારી
લાયન ડિમ્પલબેન શાહ,
લાયન ગીરીશભાઈ પટેલ તથા ગાયત્રી પરિવાર નારણપુરાના કનુભાઈ પટેલ,હસમુખભાઇ પટેલે ઉપસ્થિત રહી કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરીને ગાયત્રી મંત્રના ઉચ્ચાર સાથે કાર્યક્રમ શરૂ કર્યો હતો.લાયન ડિમ્પલબેન શાહ તરફથી બાળકોને સુંદર ગીત ગવડાવવામાં આવ્યા,પ્રાર્થના કરવામાં આવી અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.લાયન જતીનભાઈ ,
રીનાબેન પટવારી તથા
નીલા પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સર્વેના સાથ સહકારથી આ કાર્યક્રમને ખૂબ સફળતા પ્રાપ્ત થઈ હતી.

આવા ઉમદા સેવાકીય કાર્ય બદલ સ્પોન્સર તથા ઉપસ્થિત સર્વે મહાનુભાવોને અમો ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ
અને સર્વેનો ખુબ ખુબ આભાર

પરાગ શાહ

પ્રમુખશ્રી

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સ્પોન્સર ડૉ.અરુણાબેન તથા શ્વેતાંગભાઈ તરફથી સ્ટીલની ન્યુ નાસ્તા ડીશ તેમજ વિવિધ ફ્રુટ ડીશનું,ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું અને દિપ પ્રાગ્ટય ગાયત્રી મંત્રોચ્ચાર સાથે ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ- આંગણવાડીના બાળકો-આમંત્રિતોની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *