Read Time:59 Second
અમદાવાદ શહેરના વટવા જીઆઇડીસી ખાતે આવેલ શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર પંચદેવ મંદિર વિંઝોલ વટવા જીઆઇડીસી ખાતે પૂજ્ય બ્રહ્મલીન દીનાનાથ ભોળાનાથ શાસ્ત્રી તથા લીલાવતીબા અને આ સંસ્થાના સેવાભાવી સ્વર્ગસ્થ તમામ મંડળના ભાઈઓ બહેનો ના આત્મ કલ્યાણ અર્થે તેમજ તેમના મોક્ષાર્થે પવિત્ર પરસોતમ માસ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ દર્શનાબેન ઠાકરના વ્યાસ પેઠે સાંજે 3 થી 6 માં શરૂ કરવામાં આવેલ છે એમ સંસ્થાના પ્રમુખ અતુલભાઈ રાવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યું છે
