Read Time:23 Second
Proud of Daman Rana Samaj
Daman Rana Samaj Councillors Discuss Our Samaj’s matters with Indian Prime Minister Shri Narendra Modi on 05.06.2026.
“દમણ રાણા સમાજ નુ ગર્વ”
દમણ રાણા સમાજના કાઉન્સિલરોએ ૦૫.૦૬.૨૦૨૬ ના રોજ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે આપણા સમાજના મુદ્દાઓ પર ચર્ચા કરી.

