Read Time:34 Second
🌟 ગૌરવની ક્ષણ 🌟
UCMAS સ્ટેટ લેવલ કોમ્પિટિશન-2026 માં ભવ્યા હિતેશકુમાર રાણા એ શાનદાર પ્રદર્શન કરી ઝોનલ ચેમ્પિયન એવોર્ડ જીતી ટ્રોફી પોતાના નામે કરી છે!
તારી મહેનત, લગન અને ફોકસને સલામ ભવ્યા 💪✨
આ તો હજી શરૂઆત છે… આગળ પણ આવી જ રીતે ચમકતી રહેજે!
ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ 💐

