Read Time:36 Second
વીર શહાદતો ને શ્રદ્ધાંજલિ.23.03.2021
ભારતની આઝાદી માટે હસતા મુખે ફાંસી ના માચઢે ચડી જનાર વીર ભગતસિંહ ,વીર રાજગુરુ,વીર સુખદેવ 23 માર્ચ શહીદ દિવસે ખોખરા સકૅલ ખાતે વીર ભગતસિંહ ની પ્રતિમા પાસે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જયોજૅ ડાયસ તથા ખુશીબેન યાદવ ની આગેવાની હેઠળ શ્રદ્ધાંજલિ અર્પણ કરી વીર ભગતસિંહ ને ભારત રત્ન આપવાની માગણી કરી હતી