તા.૨૩-૧૦-૨૦૨૧ શ્રુતરક્ષા ફાઉન્ડેશન, ગાયત્રી પરિવાર નારણપુરા અને લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હીલ સંયુક્ત ઉપક્રમે સ્મિત ચાઈલ્ડ ઍજયુકેશનસંસ્થાના મેન્ટલી હેન્ડીક્રેફડ સ્પેશિયલ ચાઈલ્ડ દ્વારા સુંદર અક્ષર લેખન અને યોગ વર્કશોપ યોજાયો
તા.૨૩-૧૦-૨૦૨૧ શનિવાર સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાનમાં સ્મિત ચાઈલ્ડ ઍજયુકેશનસંસ્થાના મેન્ટલી હેન્ડીક્રેફડ સ્પેશિયલ ચાઈલ્ડને સુંદર અક્ષરે ઓમ તેમજ ગાયત્રી મંત્ર…