ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી ની બીજી માસિક પુણ્યતિથિ
ભારત સરકારના પૂર્વ વિદેશ મંત્રી અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી ની બીજી માસિક પુણ્યતિથિ નિમિત્તે આજે ૯મી માર્ચ ના મંગળવારે વીર ભગતસિંહ ની પ્રતિમા પાસે ખોખરા સર્કલ ખાતે સર્વ ધર્મ પ્રાર્થના માનવ અધિકાર ગ્રુપમાં પ્રમુખશ્રી જ્યોર્જ ડાયસ આગેવાની હેઠળ યોજવામાં આવેલ જેમાં પંડિત અશોક શાસ્ત્રી,મ્યુનિસિપલ કાઉન્સિલર ઈકબાલ શેખ,મંગલ સિંહ રાજપુત,વિશાલ ગુર્જર, પુષ્પાબેન ડીકોસ્ટા,રમિન્દ્ર બગ્ગા,મહેન્દ્ર બીજવા,જથોતિબેન સરોજ,નેલશન ક્રીસ્ટી,રાજેશ દેસાઈ,સંજય સામેત્રિયા,ફૈશલ સિદ્ઘિકી વગૈરે મોટી સંખ્યા મા ઉપસ્થીત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી