જયકુમાર અશોકભાઈ રાણા (પાદરા) ના લગ્ન નેહા અર્જુનભાઈ રાણા (હાલોલ) તારીખ 19.02.2026. Marriage of Jaykumar Ashokbhai Rana (Padra) with Neha Arjunbhai Rana (Halol) on 19.02.2026.

Worldwide Views: 569
4 1

Read Time:1 Minute, 28 Second
જયકુમાર અશોકભાઈ રાણા (પાદરા) ના લગ્ન નેહા અર્જુનભાઈ રાણા (હાલોલ) તારીખ 19.02.2026. Marriage of Jaykumar Ashokbhai Rana (Padra) with Neha Arjunbhai Rana (Halol) on 19.02.2026.

🙏🌹માઁ ખોડીયાર ના આશીર્વાદરૂપી જય માતાજી જીવનસાથી ગ્રુપ દ્વારા જે યુગલ જોડાની સગાઈ થઈ હતી તે પાદરાના શ્રીમાન અશોકભાઈ .સી.રાણા ના દીકરા જયકુમાર અને હાલોલ ના શ્રીમાન અર્જુનભાઈ. એન.. રાણા ની દીકરી નેહા તારીખ 19/ 2/ 2026 ના રોજ અગ્નિની સાક્ષીથી મંગળફેરા લઈ પોતાના સુખમય જીવનની શરૂઆત કરી રહ્યા છે ત્યારે 🙏જય માતાજી જીવન સાથી ગ્રુપના તમામ એડમીન શ્રીઓ અને સમગ્ર 29 ગામ રાણા સમાજ અને 24 ગામ રાણા સમાજ ના તમામ સદસ્યો આ યુગલ જોડીને માતાજીનો ખુબ ખુબ આશીર્વાદ પ્રાપ્ત થાય એવી માતાજીને પ્રાર્થના કરી એ છીએ. અને માતાજીના આ ગ્રુપમાં જોડાયેલા એ તમામ લગ્ન ઇચ્છુક યુવકો અને યુવતીઓ અને તેઓના વાલી શ્રી ઓને પણ વિનંતી છે કે તેઓ આ જોડા ને આશીર્વાદ આપે🙏🌹🙏
🙏🌹 માઁ ખોડીયાર સદા સહાયતે🌹🙏

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

જયકુમાર અશોકભાઈ રાણા (પાદરા) ના લગ્ન નેહા અર્જુનભાઈ રાણા (હાલોલ) તારીખ 19.02.2026. Marriage of Jaykumar Ashokbhai Rana (Padra) with Neha Arjunbhai Rana (Halol) on 19.02.2026.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *