ભાજપના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે ૧૯૨ ઉમેદવારોનો “જનસેવા સંકલ્પ”નો કાર્યક્રમ. BJP Ahmedabad Municipal corporation candidates program

ભાજપના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે ૧૯૨ ઉમેદવારોનો “જનસેવા સંકલ્પ”નો કાર્યક્રમ. BJP Ahmedabad Municipal corporation candidates program
Worldwide Views: 22
0 0

Read Time:59 Second
મીડિયા કવરેજ .
ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા મા.મુખ્યમંત્રીશ્રીની ભુપેન્દ્ર ભાઈ પટેલજીની પ્રેરક ઉપસ્થિતિમાં મહાનગરના ભાજપના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે ૧૯૨ ઉમેદવારોનો “જનસેવા સંકલ્પ”નો કાર્યક્રમ રાખેલ છે.
તારીખ:-૧૨/૦૪/૨૦૨૬ (આવતીકાલે)
સમય:સવારે ૯:૦૦ કલાકે
સ્થળ: પંડીત દીનદયાળજીની પ્રતિમા પાસે, કાંકરિયા બ્રીજના છેડે,
કાંકરિયા
ઉપરોક્ત કાર્યક્રમના વિઝ્યુઅલ કવરેજ માટે આપના પ્રતિષ્ઠિત મીડિયા હાઉસના પ્રતિનિધિશ્રી/કેમેરામેનશ્રી/ ફોટોગ્રાફરશ્રીને વિનંતી છે.
આભાર,
ડૉ.નિલય શુક્લ,
મીડિયા ઇન્ચાર્જ ,
કર્ણાવતી મહાનગર.
M- 9428044330
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ભાજપના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે ૧૯૨ ઉમેદવારોનો “જનસેવા સંકલ્પ”નો કાર્યક્રમ. BJP Ahmedabad Municipal corporation candidates program

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *