ગોમતીપુર પોલીસ સ્ટેશન માં પી. આઈ. સી. બી.ટંડેલ.ની માનવતા દરસ્ટી થી થેલેસે મીયા બાળકો માટે રક્તદાન શિબિર નું આયોજન .
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાઈટી ના સહયોગ થી આજ રોજ ગોમતીપુર પોલીસ સ્ટેશન ના પટાંગણ માં કરવા માં આવ્યું હતું આ શિબિર માં મોટી સંખ્યા માં ગોમતીપુર ના યુવાનો અને પોલીસ સ્ટાફ ભાગ લઈ ઉત્સાહ થી રક્તદાન કર્યું હતું.ગોમતીપુર ના કાઉન્સિલરો શ્રી ઇકબાલ શૈખ. ઝુલફી ખાન.કમળાબેન હાજર રહી રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.રક્તદાન શિબિર માં ટીમ ઇકબાલ શૈખ આકર્ષક ટી શર્ટ ધારણ કરી પરવેશ કરતા યુવાનો અક્રસાતા વધુમાં વધુ રક્તદાન કરી થેલસિમ્યા થી પીડાતા બાળ દર્દીઓ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આઈ.આર.સી.એસ. ના વિરલ જોશી અને ચિરાગ સાવન સેવા પૂરી પાડી હતી.વિસ્તાર ના આગેવાનો સર્વ શ્રી એજાઝ શૈખ.ખુરશીદ શૈખ.હમીદ રાજપૂત.ઐયુબ ખાન.ફારુક શૈખ. સાનું શૈખ.ઈર્શાદ મનીઆર.સોનું શૈખ.દીપક કલસ્કેર.યુસુફ ખાન. વિજય પરમાર.સુરેશ પરમાર.અલીમ અન્સારી. શકીલ શૈખ.ફારુક ભાઈ બિલ્ડર.વગેરે જોડાઈ રક્ત દાન કરી માનવતા નું ઉમદુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.