Read Time:34 Second
ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તુલસી કુંજ ઉત્સવ સમિતિ અને તુલસી કુંજ પરિવાર દ્વારા આયોજીત કરવામાં આવ્યો જેમાં અમદાવાદમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં બચી ગયા છે અને મરણને શરણ થયા છે ત્યારે પ્રભુ ને પ્રાર્થના કરી અને બે મિનિટ મૌન પાળી અને પછી કાર્યક્રમ પૂરો જાહેર કરવામાં આવ્યો હતો
