ગાંધીનગરમાં CM ઓફિસના 11 કર્મચારીને કોરોના

Worldwide Views: 671
0 0

Read Time:33 Second

સ્વર્ણિમ સંકુલના મુખ્યમંત્રી કાર્યાલયના 11 કર્મચારીઓ છેલ્લા 3 દિવસમાં કોરોના પોઝિટિવ આવતા સીએમ ઓફિસમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો. અત્યારે સીએમ ઓફિસના તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જયારે સંક્રમિત થયેલા તમામ કર્મચારીઓ એ-સિમ્પ્ટોમેટીક છે અને હોમ આઇસોલેશનમાં છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગાંધીનગરમાં CM ઓફિસના 11 કર્મચારીને કોરોના

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *