ચામુંડા માતાના ડુંગરને પરિક્રમા કરતા પગપાળા યાત્રાળુઓ માટે હળવો નાસ્તો ORS લિક્વિડ તથા દવાઓ ડાયાબિટીસ બીપી ચેકઅપ મેડિકલ સેવા એમ્બ્યુલન્સ સાથે વિનામૂલ્યે સેવા આપવામાં આવી Shree Sankat Mochan Hanuman Bhakta Mandal Vinzol Ahmedabad
અમદાવાદ શહેરના વટવાના શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ તથા શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ દ્વારા ચોટીલા ચામુંડા માતાના ડુંગરને પરિક્રમા કરતા પગપાળા યાત્રાળુઓ માટે હળવો નાસ્તો ORS લિક્વિડ તથા દવાઓ ડાયાબિટીસ બીપી ચેકઅપ મેડિકલ સેવા એમ્બ્યુલન્સ સાથે વિનામૂલ્યે સેવા આપવામાં આવી હતી એમ સંસ્થાના પ્રમુખ અતુલભાઇ રાવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યુ છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો