Read Time:30 Second
જમ્મુ-કાશ્મીરની કાશ્મીર ખીણમાં સ્થિત દાલ લેકમાં મોટી દુર્ઘટના ઘટી છે. શુક્રવારે સાંજે ખરાબ હવામાન અને ભારે પવનના કારણે દાલ સરોવરમાં સવાર એક શિકારા અચાનક ડૂબી ગઈ હતી. જેમાં સવાર પ્રવાસીઓ બચાવ માટે બૂમો પાડી રહ્યા હતાં. પાણીમાં વહેણ વધુ હોવાથી શિકારા પલટી ગઈ હોવાની આશંકા છે.