Read Time:27 Second
ભરૂચના બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવારે મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી હતી. ICU સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા અફરાતફરીની માહોલ સર્જાયો.આ ઘટનામાં 12 દર્દી તથા 2 સ્ટાફ કર્મી સહિત 15 લોકોના મોત થયા છે.