રાણા સમાજ યુવા સંગઠન વડોદરા દ્વારા તારીખ ૧૦/૭/૨૦૨૫ ના રોજ ગૌરીવ્રત નિમિત્તે ઉપવાસ કરતી કુંવારીકાઓ માટે ફરાળી ભોજન નું આયોજન

Worldwide Views: 426
5 0

Read Time:57 Second
રાણા સમાજ યુવા સંગઠન વડોદરા દ્વારા તારીખ ૧૦/૭/૨૦૨૫ ના રોજ ગૌરીવ્રત નિમિત્તે ઉપવાસ કરતી કુંવારીકાઓ માટે ફરાળી ભોજન નું આયોજન.

🚩જય શ્રી રામ 🚩
🚩જય માતાજી 🚩

રાણા સમાજ યુવા સંગઠન વડોદરા દ્વારા તારીખ ૧૦/૭/૨૦૨૫ ગુરૂવાર ના રોજ #ગૌરીવ્રત નિમિત્તે ઉપવાસ કરતી કુંવારીકાઓ માટે ફરાળી ભોજન નું આયોજન કરેલ છે તો સમસ્ત વડોદરા શહેર નવીધરતી, ફતેપુરા, પાણીગેટ, સુલતાન પુરા, રાવપુરા, ફતેગંજ,આનંદપુરા, રાણા સમાજની બહેનો તેમજ‌ અન્યથા બહેનો ને ભાવ ભર્યું નિમંત્રણ છે 🙏🏻…

સમય : સાંજે ૫:૦૦ થી ૮:૦૦..
સ્થળ: ફતેપુરા રાણા પંચની વાડી , ફતેપુરા રાણાવાસ વડોદરા

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાણા સમાજ યુવા સંગઠન વડોદરા દ્વારા તારીખ ૧૦/૭/૨૦૨૫ ના રોજ ગૌરીવ્રત નિમિત્તે ઉપવાસ કરતી કુંવારીકાઓ માટે ફરાળી ભોજન નું આયોજન

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *