Ritiksha Riteshkumar Rana ranks first at Bharuch district level in Karate.
યુવા રાણા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ, અંકલેશ્વરના ઉપપ્રમુખ રિતેશભાઈ આર રાણાની પુત્રી રિતિક્ષા રિતેશકુમાર રાણાએ ભરૂચ જિલ્લા કક્ષાના શાળાકીય સ્પર્ધા ૨૦૨૫-૨૬માં ભાગ લઈ કરાટે માં ભરૂચ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી આગળ રાજ્ય કક્ષાએ ભાગ લઈ રાજ્યકક્ષા નું સર્ટીફીકેટ પ્રાપ્ત કરી અંકલેશ્વર રાણા સમાજ અને તેમના માતા પિતાનું નામ રોશન કર્યું છે તે બદલ રિતિક્ષાબેનને ખૂબ ખૂબ અભિનંદન. આ કલા ક્ષેત્રે આપ ઉત્તરોઉત્તર પ્રગતિ કરો તેવી શુભકામના.
From Live Internet News worldwide Internet News Channel.

