વ્યારા રાણા સમાજ નુ ગૌરવ …ફાલ્ગુનીબેન રાણા અને ફરિસ્તાબેન રાણા. “ઇનર વ્હીલ ક્લબ ઓફ વ્યારા”. Proud of Vyara Rana Samaj. Falguniben Rana and Faristaben Rana awarded for Best Secretary and Best Treasurer by Inner Wheel Club of Vyara (IWC Dist.306)

Worldwide Views: 289
0 0

Read Time:1 Minute, 53 Second

વ્યારા રાણા સમાજનું ગૌરવ
વ્યારામાં ચાલતી મહિલાઓની આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇનર વ્હીલ ક્લબ ઓફ વ્યારા જે વ્યારામાં 39 વર્ષોથી કાર્યરત છે જેમાં મહિલાઓ દ્વારા સેવાકીય કાર્યો અને શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે જેમાં વ્યારા ની આજુબાજુના ગામડાઓની શાળામાં જઈને બહેનો દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ, રેઇનકોટ ,છત્રી,સ્વચ્છ પાણીની સગવડ, ફૂડ પેકેટ વગેરે આપવામાં આવે છે આ સંસ્થા જરૂરિયાત મંદને તેમની જરૂરિયાત પ્રમાણે મદદ કરે છે આ સંસ્થામાં દર વર્ષે પ્રમુખ મંત્રી અને બોર્ડ ઓફ ડિરેક્ટરની આખી ટીમની નિમણૂક થાય છે જેમાં વ્યારા ના ફાલ્ગુનીબેન રાણાએ પાંચ વર્ષથી પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી અને બે વર્ષથી તેઓ મંત્રી તરીકે કામગીરી સંભાળી રહ્યા છે ગૌરવ ની વાત એ છે કે આ વર્ષે ફાલ્ગુનીબેન રાણા ને બેસ્ટ મંત્રી તરીકેનો અને ફરિસ્તાબેન રાણા ને બેસ્ટ ખજાનચી તરીકેનો એવોર્ડ મળ્યો છે. સાથે બીજી ગૌરવની વાત એ પણ છે કે આખી ટીમમાં રાણા નો સમાવેશ થયો છે અને ફાલ્ગુનીબેન રાણા અને ક્લબ મેમ્બર્સની રજૂઆતથી નીચે પ્રમાણે હોદ્દેદારોની નિમણૂક થઈ છે જે ગૌરવની વાત છે 1.નોવા રાણા પ્રમુખ

  1. ફાલ્ગુની રાણા મંત્રી
  2. ફરિશ્તા રાણા ખજાનચી
    4 સેજલ રાણા આઈએસઓ
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વ્યારા રાણા સમાજ નુ ગૌરવ …ફાલ્ગુનીબેન રાણા અને ફરિસ્તાબેન રાણા. “ઇનર વ્હીલ ક્લબ ઓફ વ્યારા”. Proud of Vyara Rana Samaj. Falguniben Rana and Faristaben Rana awarded for Best Secretary and Best Treasurer by Inner Wheel Club of Vyara (IWC Dist.306)

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *