સાબરમતી રિવરફ્રન્ટ પર બોટિંગ અને વોટર સાઈકલિંગ શરૂ થશે

Worldwide Views: 617
0 0

Read Time:22 Second

સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદન પાસે બોટિંગ તથા વોટર સાઈકલિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. મનોરંજન માટે નવી સ્પીડ બોટ, સ્કૂટર તથા 2 વ્યક્તિ બેસી શકે તેવી સાઈકલ પણ લાવવામાં આવી છે. જે અમદાવાદ માટે ઘણા મહત્વના સમાચાર છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સાબરમતી રિવરફ્રન્ટ પર બોટિંગ અને વોટર સાઈકલિંગ શરૂ થશે

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *