2013માં બાપૂજી નર્મદા કેવડિયા ગોરા ભારતી આશ્રમ..માં રહેતા હતા ત્યારે ઘાટ બનાવાની જાહેરાત કરી હતી…તેનું નામ પૂજ્ય શ્રી ભારતી બાપુ ત્યાગી ઘાટ નામ જાહેર કરવામાં આવે. ખાત મુહુર્ત પુજય ભારતી બાપુ ના હાથે થી થાય. 17.09.2021 મોદી સાહેબ ઘાટ નું ઉદ્ઘાટન કરવાના હોવાથી. શ્રી ભારતી બાપુ સેવક અજયભાઇ.