Read Time:39 Second
વર્ષ 2021ના પદ્મ એવોર્ડની જાહેરાત થયી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તથા સવાયા ગુજરાતી ફાધર વાલેસ સહિત કુલ 5 ગુજરાતી હસ્તીઓને પદ્મ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી. કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મભૂષણ તથા મહેશ-નરેશનું કનોડિયા બંધુ બેલડી(મરણોત્તર) દાદુદાન ગઢવી, ડો. ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસ(મરણોત્તર)ને પદ્મશ્રી એવોર્ડથી એનાયત કરવામાં આવશે.