ભારતીય બેન્ક સાથે છેતરપિંડીના કિસ્સામાં છેલ્લા 2 દિવસમાં CBIએ અમદાવાદ અને સુરતની બેન્કમાં જુદી જુદી 3 કંપનીઓએ બનાવટી દસ્તાવેજો, હિસાબોના આધારે લોન, ક્રેડિટ ફેસિલિટી મેળવી 200 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદો મળી છે. એક માસની અંદર ગુજરાતની કંપનીઓ સામે CBIમાં 14થી વધુ ફરિયાદો થઈ, એમાં આશરે 750 કરોડની છેતરપીંડી બેંકોમાં આચરવામાં આવી
અમદાવાદ તથા સુરતની બે બેંકો સાથે ત્રણ કંપનીઓએ 200 કરોડની છેતરપિંડી
Worldwide Views: 684

Read Time:34 Second