૨૭મી એપ્રિલ ના રોજ હુસ્ટન, અમેરિકા ખાતે યોજાયેલ પ્રતીક ગુજરાત દિવસની ઉજવણી

Worldwide Views: 210
0 0

Read Time:50 Second

નમસ્તે જય હિન્દ,

રવિવાર તારીખ ૨૭મી એપ્રિલ ના રોજ હુસ્ટન, અમેરિકા ખાતે યોજાયેલ પ્રતીક ગુજરાત દિવસની ઉજવણી નિમિત્તે આપણી સરદાર ૧૫૦ યાત્રા ને, ભારતના કોન્સુલેટ જનરલ શ્રી મંજુનાથ જી એ ઉદઘાટિત કરી હતી, જેની નીચે મુજબ ની વિગતો અત્રે સામેલ છે.

૧. પ્રેસ નોટ
૨. ⁠ફોટો ગ્રાફ્સ
૩. ⁠મુખ્યમંત્રી શ્રી, ભૂપેન્દ્રભાઈ પટેલનો સુભેચ્છા સંદેશ.

આપ સર્વ પ્રેસ નોટ અને સમાચાર ને આપના ઓળખીતા પત્રકાર મિત્રો ને મોકલી અને આપના આ કાર્યમાં સહભાગી થઈ શકો છો.

જય માં ભારતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

૨૭મી એપ્રિલ ના રોજ હુસ્ટન, અમેરિકા ખાતે યોજાયેલ પ્રતીક ગુજરાત દિવસની ઉજવણી

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *