રાણા સમાજ ના તેજસ્વી તારલા વર્ષ 2025. Rana Samaj Na Tejasvi Tarla Year 2025.

Worldwide Views: 358
2 0

Read Time:4 Minute, 37 Second

💐અભિનંદન અભિનંદન અભિનંદન💐

*યુવા રાણા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર* દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરમાં રહેતા રાણા સમાજના વિદ્યાર્થીઓને સમાજના અનુભવી શિક્ષકો દ્વારા જે પરીક્ષાલક્ષી માર્ગદર્શન તથા પ્રોત્સાહન માટે નો કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં ઉપસ્થિત રહેનાર વિદ્યાર્થીઓનું *ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ* નું પરિણામ આજે જાહેર થયું છે .
*અંકલેશ્વર રાણા સમાજ ના તેજસ્વી તારલાઓ  મેળવેલ ઝળહળતી સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન 💐તેઓના પરિણામ આ મુજબ છે.*

✨🌟-:વિજ્ઞાન પ્રવાહ:-🌟✨

*૧. રાણા ધ્રુતિબેન પિનલભાઈ*
મેળવેલ ગુણ:- ૫૪૪/૬૫૦  ટકા:-૮૩.૬૯%

*૨. રાણા જાનવી મિતેશકુમાર*
મેળવેલ ગુણ:- ૪૦૮/૬૫૦  ટકા:-૬૨.૭૬%

*૩. રાણા હની દિવ્યેશભાઈ*
મેળવેલ ગુણ:- ૩૮૭/૬૫૦  ટકા:-૫૯.૫૩%

*૪. રાણા નેન્સી નિલેશભાઈ*
મેળવેલ ગુણ:- ૩૭૩/૬૫૦  ટકા:-૫૭.૩૮%

✨🌟-:સામાન્ય પ્રવાહ:-🌟✨

*૧. રાણા શ્રેયા યતિનકુમાર*
મેળવેલ ગુણ:- ૫૦૬/૭૦૦ ટકા:-૭૨.૨૮%

*૨. રાણા વિશ્વા નિલેશકુમાર*
મેળવેલ ગુણ:- ૪૬૭/૭૦૦  ટકા:-૬૬.૭૧%💐અભિનંદન અભિનંદન અભિનંદન💐

મેળવેલ ગુણ:- ૪૬૭/૭૦૦  ટકા:-૬૬.૭૧%

*૩. રાણા નિરાલી શશીકાંતભાઈ*
મેળવેલ ગુણ:- ૪૪૮/૭૦૦ ટકા:-૬૪%

*૪. રાણા પ્રાચી રાકેશકુમાર*
મેળવેલ ગુણ:- ૪૪૮/૭૦૦  ટકા:-૬૪%

*૫. રાણા કૃણાલી દિલીપભાઈ*
મેળવેલ ગુણ:- ૪૧૭/૭૦૦  ટકા:-૫૯.૫૭%

*૬. રાણા પ્રિયાંશી હેમંતકુમાર*
મેળવેલ ગુણ:- ૪૧૬/૭૦૦  ટકા:૫૯.૪૨%

*૭. રાણા માર્ગી રાકેશભાઈ*
મેળવેલ ગુણ:- ૪૦૩/૭૫૦  ટકા:-૫૩.૭૩%
👏👏👏👏👏👏
*જેઓને પોતાના નવતર અને ઉજ્જવળ ભવિષ્ય માટે યુવા રાણા સમાજ the  ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર હાર્દિક શુભકામના પાઠવે છે*.💐💐💐💐💐💐

*૩. રાણા નિરાલી શશીકાંતભાઈ*
મેળવેલ ગુણ:- ૪૪૮/૭૦૦ ટકા:-૬૪%
same *૪. રાણા પ્રાચી રાકેશકુમાર*
મેળવેલ ગુણ:- ૪૪૮/૭૦૦ the  ટકા:-૬૪%

*૫. રાણા કૃણાલી દિલીપભાઈ*
મેળવેલ ગુણ:- ૪૧૭/૭૦૦  ટકા:-૫૯.૫૭%

*૬. રાણા પ્રિયાંશી હેમંતકુમાર*
મેળવેલ ગુણ:- ૪૧૬/૭૦૦  ટકા:૫૯.૪૨%

*૭. રાણા માર્ગી રાકેશભાઈ*
મેળવેલ ગુણ:- ૪૦૩/૭૫૦  ટકા:-૫૩.૭૩%
👏👏👏👏👏👏
*જેઓને પોતાના નવતર અને ઉજ્જવળ ભવિષ્ય માટે યુવા રાણા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર હાર્દિક શુભકામના પાઠવે છે*.💐💐💐💐💐💐
————–

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાણા સમાજ ના તેજસ્વી તારલા વર્ષ 2025. Rana Samaj Na Tejasvi Tarla Year 2025.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *