Navjyot Mahila Vikas Trust arranged 4th Samuh Lagnotsav 11.05.2025. Giants Welfare Foundation 3C & Lions International District 3232, B2.

Worldwide Views: 368
1 0

Read Time:1 Minute, 47 Second

જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન 3સી.
લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 બી 2, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ, નવ જ્યોત મહિલા વિકાસ ટ્રસ્ટ તથા અન્ય સ્વેચ્છિક સંસ્થાના સહકારથી
દર વર્ષની જેમ આ વર્ષે પણ ” 12 દીકરીઓના કન્યાદાન – સમૂહ લગ્ન ઉત્સવ ” નું આયોજન તારીખ 11/05/26ને રવિવાર, સવારે 8.45, ઇસનપુર મ્યુનિસિપલ પાર્કિંગ પ્લોટ, ગોવિંદવાડી, અમદાવાદ. કરેલ

ઉપરોક્ત લગ્નઉત્સવ કોર્ડીનેટર
લાયન ગિરીશ પટેલ ડિસટીક કોર્ડીનેટર ગવર્મેન્ટ લાઇઝનીગ
તથા મીડિયા દ્વારા કોર્ડીનેટ કરવામાં આવ્યો આ પ્રસંગે જેન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ના વાઈસ પ્રેસિડન્ટ સી એ રમેશ નાગર ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા
અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન તથા ધારાસભ્ય શ્રી અમુલ ભટ્ટ તથા સ્થાનિક કાઉન્સિલર શ્રીઓ હાજર રહ્યા હતા
2,000 થી પણ વધારે વ્યક્તિઓની હાજરીમાં લગ્ન ઉત્સવ સંપન્ન થયા.
લાયન્સ ક્લબ અને ઝયન્સ વેલફેર ફાઉન્ડેશન દ્વારા 61 વસ્તુઓનું અનુદાન આપવામાં આવ્યું.

Navjyot Mahila Vikas Trust arranged 4th Samuh Lagnotsav 11.05.2025. Giants Welfare Foundation 3C & Lions International District 3232, B2.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Navjyot Mahila Vikas Trust arranged 4th Samuh Lagnotsav 11.05.2025. Giants Welfare Foundation 3C & Lions International District 3232, B2.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *