Read Time:33 Second
મેહમૂદ બેગડાના સમયકાળમાં શહેરમાં જે દરવાજા બંધાયા તેમાંનો એક દરવાજો એટલે રાયખડ દરવાજો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ દરવાજાનું 86 લાખના ખર્ચે રિસ્ટોરેશન થઈ રહ્યું છે. જૂન 2019માં આ ગેટના રિસ્ટોરેશનનું કામકાજ શરૂ થયું. 1 કમાનવાળા ગેટવે તે આ દરવાજાની ઓળખ છે. 1780માં બ્રિટિશર્સે આ દરવાજા પાસેની દીવાલ તોડી નાખી હતી.