લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2, 2025-26,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ આદર્શ, આશાપલ્લી હોપ્સ,તથા નોબલ, ગાયત્રી પરિવાર નારણપુરા તથા વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમના સંયુક્ત ઉપક્રમે,

Worldwide Views: 313
1 0

Read Time:4 Minute, 43 Second

લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2, 2025-26,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ આદર્શ, આશાપલ્લી હોપ્સ,તથા નોબલ, ગાયત્રી પરિવાર નારણપુરા તથા વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમના સંયુક્ત ઉપક્રમે,ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને વિશ્વ નેતા માનનીય શ્રીનરેન્દ્ર ભાઈ મોદીના 75 માં જન્મદિન પ્રસંગે શુભકામના સાથે તેઓ શ્રીને દીર્ઘાયુષ નિરામય જીવનની સદાય પ્રાપ્તિ થાય તે માટે” સમૂહમાં ગાયત્રીમંત્રો-મહામૃત્યુંજ્ય મંત્રોના મંત્રોચ્ચાર સાથે ગાયત્રી દીપ યજ્ઞ-સ્વસ્તિ વાંચન શુભ મનો કામના”થશે તથા લાયન મધુ જૈન,ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન ડિસ્ટ્રિક્ટ 3232B2,મેન્ટલ હેલ્થ-“(મનની શાંતિ)”સેમિનાર પર પ્રવચન આપશે.મુખ્ય મહેમાન:-વિકાસ જૈન,પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તથા પૂર્વ ડેપ્યુટી મેયર માનનીય શ્રી ગીતાબેન પટેલ,અતિથિ વિશેષ
લાયન દિપક શાહ GST,તથા લાયન આશાબેન બ્રહ્મભટ્ટ મ્યુનિસિપલ કાઉન્સિલર તથા ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન હાજર રહેશે. તારીખ:-17/09/25, 3pm. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ, જુના વાડજ ખાતે રાખવામાં આવ્યું છે.ઉપરોક્ત કાર્યક્રમમાં સિનિયર સિટીઝન હોમમાં રહેતા વડીલોને બપોરનો નાસ્તો ચા કોફી તથા ફ્રુટ વિતરણ, વૃક્ષારોપણ,ગાયત્રી મંત્ર લેખન બુક,ગાયત્રી ચાલીસા,સત્ સંકલ્પ પત્ર કાર્ડના નિ:શુલ્ક વિતરણનું આયોજન પણ કરાયું છે.સમગ્ર કાર્યક્રમના કોઓર્ડીનેટર લાયન ગિરીશ પટેલ,ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન એન્વાયરમેન્ટ એન્ડ ઇવેન્ટ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2, 2025-26,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ આદર્શ, આશાપલ્લી હોપ્સ,તથા નોબલ, ગાયત્રી પરિવાર નારણપુરા તથા વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમના સંયુક્ત ઉપક્રમે,

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *