રાણા સમાજ નુ ગર્વ …
પેટલાદ નગરપાલિકા કાઉન્સિલર બેઠક પરથી મનીષાબેન યોગેશભાઈ રાણા વિજેતા જાહેર થયા. વોર્ડ 3.
ખુબ ખુબ અભિનંદન
પેટલાદ રાણા સમાજ ના પ્રમુખ શ્રી યોગેશભાઈ વિષ્ણુભાઈ રાણા ના ધર્મ પત્નિ શ્રી મનિષાબેન યોગેશભાઈ રાણા ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં.૩ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે બિનહરીફ વિજેતા જાહેર થવા બદલ શ્રી ચરોતર રાણા સમાજ ટ્રસ્ટ (ડાકોર)ના પ્રમુખ શ્રી પુંજાભાઈ સોમાભાઈ રાણા અને પેટલાદ રાણા સમાજ ના સર્વ જ્ઞાતિ બંધુઓ, કારોબારી સભ્યો, પેટલાદ રાણા સમાજ મહિલા ફોરમ ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે.
લિ. કુંદનભાઇ રતિલાલ રાણા
(મંત્રી શ્રી પેટલાદ રાણા સમાજ)
