Read Time:29 Second
પંદરમી ઓગસ્ટ 2025 કાર્યક્રમ ની અંતર્ગત રેલી કાઢી અને બાકીના બધા ખાસ આમંત્રણ આપવામાં તેઓ હાજર રહી ને શોભા મા અભિવૃદ્ધિ કરી અને ઈસનપુર પોલીસ સ્ટેશન આજે તુલસિકુજ ઉત્સવ સમિતિ ને બિરદાવી હતી પર વસતા શ્રી રમણલાલ પટેલે જણાવ્યું હતું કે દરેક કાર્યકર નો આભાર માન્યો હતો
