તા.૨૫-૮-૨૦૨૧ના રોજ સવારે ૯થી ૧૨ દરમિયાન ગાંધીનગર જિલ્લાના રાંધેજા નવ નિર્માણ કાર્યરત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારના પ્રતિનિધિ ગુરુદેવ પ્રેરિત આદરણીય શ્રીડૉ.પ્રણવજી અને દીદીનો સંદેશો ગુજરાતના પરિજનો કોરોના કાળની વિપરીત સમસ્યાઓનું સમાધાન અને જન જાગૃતિ જગાવી વ્યક્તિ, કુટુંબ,સમાજ, રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં કાર્યરત થાય તે માટે ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત ઝોન, ઉપઝોનના પ્રતિનિધિઓ રાંધેજા,ગાંધીનગર જિલ્લાની તેમજ ગાયત્રી પરિવાર નારણપુરા અમદાવાદ શાખાના પરિજનોએ ભાગ લીધો હતો તેમ ગાયત્રી પરિવાર નારણપુરા કનુભાઈ પટેલે જણાવ્યું હતું🙏