Gayatri Shaktipeeth, Muktinagar, Bharuch, 9 Kundi Gayatri Maha Yagya 24.06.2026

Gayatri Shaktipeeth, Muktinagar, Bharuch, 9 Kundi Gayatri Maha Yagya 24.06.2026
Worldwide Views: 34
0 0

Read Time:1 Minute, 2 Second
Gayatri Shaktipeeth, Muktinagar, Bharuch, 9 Kundi Gayatri Maha Yagya 24.06.2026

🌸 ગાયત્રી જયંતી અને ગંગા દશહરા પર્વ નિમિતે નવ કૂન્ડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો 🌸

આજરોજ ગાયત્રી જયંતી પર્વ નિમિતે 24 મી જૂન 2026 ને બુધવાર નાં રોજ 9 કૂન્ડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન શ્રી ગાયત્રી શક્તિ પીઠ, મુક્તિ નગર, ભરૂચ ખાતે કરવામાં આવ્યું.

ગાયત્રી પરિજન ભાઈઓ બહેનો ને સવારે 8.00 થી 11.00 દરમિયાન યજ્ઞમાં 108 આહુતિ આપી. વિશ્વ કલ્યાણ માટે યોજાયેલા નવ કુંડી ગાયત્રી મહા યજ્ઞ મુક્તિ નગર ગાયત્રી શક્તિપીઠ ભરૂચ_* ખાતે યોજાયો હતો જેમાં 300 થી વધુ પરિજનોએ ભાગ લીધો હતો.

🙏🙏🙏
-ભરૂચ જિલ્લા ગાયત્રી ભરૂચ.
-શ્રી ગાયત્રી શક્તિપીઠ મુક્તિ નગર, ભરૂચ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Gayatri Shaktipeeth, Muktinagar, Bharuch, 9 Kundi Gayatri Maha Yagya 24.06.2026

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *