ખંભાત રાણા સમાજ કમિટી પક્ષ પ્રમુખ કનૈયાલાલ મફતલાલ રાણા, ઉપપ્રમુખ નયનકુમાર અંબાલાલ જી બી વાળા ,સેક્રેટરી દિનેશભાઈ પેન્ટર, જોઈન્ટ સેક્રેટરી વિશાલકુમાર દલસુખભાઈ,
અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. કે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું છે ત્યારે શિક્ષણ તરફ એક પગથિયું – નિશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમ
શિક્ષણના પથ પર દૃઢપણે આગળ વધારવા માટે આપ સહુએ જે સહયોગ આપ્યો છે તે અસ્મરણીય છે.
પાઠ્યપુસ્તકોનું વિતરણ અમારા યુવાનો માટે માત્ર એક સામગ્રી નહી, પરંતુ એક શક્તિ છે — જે તેમને ભવિષ્યનું નિર્માણ કરવા માટે માર્ગદર્શન આપે છે. આ શ્રેષ્ઠ કાર્યમાં સહભાગી થયેલા દરેક દાતા અને કાર્યકરોને અમે હૃદયથી આભારી છીએ.
આપના આ યોગદાનથી સમાજના બાળકોની આંખોમાં નવા સપનાઓ ખીલી ઊઠ્યા છે. હું ખાતરી આપું છું કે આ સાધનોનો યોગ્ય ઉપયોગ થાય અને સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બને એ દિશામાં અમે સતત પ્રયત્નશીલ રહેશું..
Convinor Shri Ashokbhai.
Phone: 9712696814.
