Read Time:33 Second
તા.22-3-26 રવિવાર ના રોજ ,વર્ષ પ્રતિપદા ઉત્સવમાં રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દ્વારા અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું
જેમાં પંચ પરિવર્તનના સુત્રોનું માર્ગદર્શન આપ્યુ હતુ
1 સામાજિક સમરસતા
2 પર્યાવરણ સંરક્ષણ
3 કુટુંબ પ્રબોધન
4 સ્વ આધારિત જીવન
5 નાગરિક કર્તવ્ય બોધ
જે આપના જીવનમાં હોવું જરૂરી છે

