Shree Rameshwar Mahadev, Ghodasar, Ahmedabad. Shravan Maas Maha Aarti 23.08.2025. Icy Shiv Lingam.

Worldwide Views: 129
0 0

Read Time:1 Minute, 0 Second

શ્રાવણના પવિત્ર મહિનાના અંતિમ દિવસ એટલે કે અમાસના શ્રી રામેશ્વર મહાદેવ ઘોડાસર, અમદાવાદ દ્વારા આયોજિત બાબા અમરનાથના બરફના શિવલિંગના દર્શન ભવ્ય થી અતિભવ્ય દર્શન સાથે મહાદેવનો મહા ભંડારો (પ્રસાદ) યોજવામાં આવ્યો ૩૦૦૦ થી ૪૦૦૦ ભક્તોએ દર્શન કર્યા અને મહાપ્રસાદનો લાવો લીધો.. આ મંદિર જૂનું અને પૌરાણિક મંદિર છે મંદિરના સ્થાપક મફતલાલ નાનજીભાઈ રાઠોડ તેમજ સ્વર્ગસ્થ કાંતિગીરી મહાદેવ ગીરી મહારાજ તેમના પુત્ર પંકજભાઈ રાઠોડ હાલ આ મંદિર સંભાળી રહ્યા છે. અને સર્વે ભક્તો આ કાર્યક્રમ ઉજવાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Shree Rameshwar Mahadev, Ghodasar, Ahmedabad. Shravan Maas Maha Aarti 23.08.2025. Icy Shiv Lingam.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *