ઓકે સુંદર કાડ પરીવાર તથા હનુમાન મંદિર ના તથા હનુમાન ચાલીસા નું વારંવાર કીર્તન ્ભજન કરતાં ભકતો નિ ભીડ જામી કે સમીર મહેતા સંગીત મય કંઠે સુંદર કાડ પાઠ લોકો એ બધા ને આશ્રયના મુકિ દીધા જેને આ પ્રકારનું આયોજન કરવામાં ઉત્સાહ પુર્વક ભાગ તથા કોઈને પણ સરભરા કરવામાં કોઈ કચાશ રહેવા દીધી નથી સરસ મજાની રીસોર્ટ મા નલીની બહેન દેસાઈ ને અભીનંદન તથા તેમના કુટુંબો એ.
જે સેવા કરી છે હનુમાનજી ને પાર્થના કરી એ કે તમારૃ કુટુંબ ધનવાન બનાવે આયુષ્ય પૂરું પાડે અમારી હ્રદય ની લાગણી વ્યક્ત કરી એ છીએ જયશ્રી રામ જયશ્રી હનુમાન.
Media supported by International News Media Co Ordinator….
