નમસ્તે જય હિન્દ,
રવિવાર તારીખ ૨૭મી એપ્રિલ ના રોજ હુસ્ટન, અમેરિકા ખાતે યોજાયેલ પ્રતીક ગુજરાત દિવસની ઉજવણી નિમિત્તે આપણી સરદાર ૧૫૦ યાત્રા ને, ભારતના કોન્સુલેટ જનરલ શ્રી મંજુનાથ જી એ ઉદઘાટિત કરી હતી, જેની નીચે મુજબ ની વિગતો અત્રે સામેલ છે.
૧. પ્રેસ નોટ
૨. ફોટો ગ્રાફ્સ
૩. મુખ્યમંત્રી શ્રી, ભૂપેન્દ્રભાઈ પટેલનો સુભેચ્છા સંદેશ.
આપ સર્વ પ્રેસ નોટ અને સમાચાર ને આપના ઓળખીતા પત્રકાર મિત્રો ને મોકલી અને આપના આ કાર્યમાં સહભાગી થઈ શકો છો.
જય માં ભારતી.