અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને દહેગામ શહેર, તાલુકા ભારતીય જનતા પાર્ટી ના સંયુક્ત પ્રયાસ દ્વારા લોક લાડીલા ભારત દેશ ના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો ૭૧ મા જન્મદિવસ ની ઉજવણી નિમિત્તે દહેગામ ખાતે રાષ્ટ્ર ને સશક્ત અને સમર્થ બનાવવાની શક્તિ પ્રાપ્તિ અર્થે ૭૧ કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે તા:૧૭-૦૯-૨૦૨૧ શુક્રવાર , સમય : સવારે ૮-૦૦ કલાક થી ૧૧-૦૦ સુધી સ્થળઃ ઉમિયા માતાજી મંદિર , અમદાવાદ દહેગામ રોડ . આયોજન કર્તા શ્રી ગુણવંતભાઈબારોટ અને દહેગામ શહેર, તાલુકા ભારતીય જનતા પાર્ટી .જય હિન્દ વંદે માતરમ.
સંપર્ક સૂત્ર : દહેગામ શહેર ભારતીય જનતા પાર્ટી સમગ્ર કાર્યકર્તા ,શ્રી ગુણવંતભાઈ બારોટ ,પૂર્વ ગાંધીનગર જિલ્લા મહામંત્રી ,પૂર્વ પ્રમુખ દહેગામ નગરપાલિકા મો.નં.૯૮૨૪૫૪૨૮૮૭ ગાયત્રી પરિવાર મંગળભાઈ પટેલ મોં.નં.૯૮૨૪૦૯૨૨૨૪