મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા

Worldwide Views: 174
0 0

Read Time:33 Second

મહારાષ્ટ્રના થાણે નજીક કલ્યાણ શહેરમાં આજે (20 મે) બપોરે એક રહેણાંક મકાનના ચાર માળમાંથી એકનો સ્લેબ ધરાશાયી થયો છે. આ ઘટનામાં એક બાળક સહિત ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને ચાર અન્ય ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ પૂરજોશમાં બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *