ખાસ વિનંતી.. ઘનશ્યામ નગરમાં શ્રી અશ્વિનભાઈ દેસાઈને ઘેર માતાજીનું મંદીર છે અને ત્યાં હવન પણ રાખેલ છે. તેથી ત્યાં સવારે 10 આજુબાજુ. પહોંચીને દર્શન કરીને ઇસનપુરમા મુખીની વાડીએ મહાપ્રસાદ લેવા આવી જવું …………………….. ભાઈશ્રી અશ્વિનભાઈ દેસાઈ નો ખાસ આગ્રહ છે કે સંસ્થા પરિવારના બધા જ ભાઈ બહેનો મહાપ્રસાદ લેવા અવશ્ય આવે……...……………. તેથી જણાવવામાં આવે છે કે જે ભાઈ બહેનો હજુ પાસ લઈ ગયા ના હોય તેઓ ત્યાં મુખીની વાડી એ .. ઇસનપુર આવે અને ત્યાં પ્રવેશ દ્વારે ભોજન પાસ આપવામાં આવશે. કોઈ ટોકન ચાર્જ લેવાનો નથી …. આપનુ સભ્ય કાર્ડ અવશ્ય સાથે લાવજો
્.🌹🌹🌹 ફરીથી જણાવવામાં આવે છે કે જે ભાઈ બહેનોએ પાસ ના લીધા હોય તેઓને મુખીની વાડીએથી ભોજન પાસે આપવામાં આવશે. માટે દરેક સભ્યોએ મહાપ્રસાદ લેવા આવવું.. તેવો આગ્રહ શ્રી અશ્વિનભાઇ તરફથી છે્.. આપનો સાથ સહકાર અને આપ સૌ અવશ્ય પધારો તે યજમાન પરિવારનો ખુબ આગ્રહ છે. પ્રમુખશ્રી અધ્યક્ષ શ્રી
News Media supported by International News Media Co Ordinator…
